सूर्य संवेदना पुष्पे,
दीप्ति कारुण्यगंधने।
लब्ध्वा शुभं नववर्षेऽस्मिन
कुर्यात्सर्वस्य मंगलम्।।
જેમ ભગવાન સૂર્ય પ્રકાશ આપે છે, સંવેદના કરૂણાને જન્મ આપે છે, પુષ્પ હંમેશા મહેકે છે, તેમ આવનારું નવવર્ષ વિક્રમ સવંત ૨૦૮૧ આપના અને આપના પરિવાર માટે સદા મંગલમય રહે. એવી શુભેચ્છાઓ સાથે
નૂતન વર્ષાભિનંદન.. 🙏🏻💐